તે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને ભારતના સૌથી સફળ વન-ડે ઈન્ટરનેશનલ કેપ્ટન રહી ચૂક્યા છે.

મહેન્દ્ર સિંહ ધોની સામાન્ય રીતે એમએસ ધોની તરીકે ઓળખાય છે, તે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને કેપ્ટન છે...

Ms ધોની બન્યો 5000 વિરાટ રોહિતની ક્લબમાં પહોંચ્યો

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) એ વિશ્વની સૌથી મોટી T20 લીગ છે.

આઈપીએલની 16મી સિઝન 2023માં રમાઈ રહી છે.b

ફરી એકવાર વિશ્વભરના તમામ દિગ્ગજ ક્રિકેટ સ્ટાર્સ એક મંચ પર સાથે જોવા મળવાના છે.

બે મહિના માટે 10 ટીમો વચ્ચે IPL

2023ના ટાઇટલ માટે જોરદાર જંગ થશે.

કોવિડ પીરિયડ પછી પહેલીવાર આઈપીએલ ભારતમાં 12 અલગ-અલગ સ્થળોએ રમવાની છે.